વડોદરામાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની પનીર ઉત્પાદન કરતા લોકો પર છેલ્લા ઘણા સમયથી તવાઇ બોાલાવી રહ્યા છે. ત્યારે હાલ પણ વડોદરામાં પનીર ઉત્પાદકોને ત્યાં ફૂડ એન્ડ સેફ્ટિ વિભાગે દરોડા પાડ્યા હતા.