કચ્છના ભુજમાં BSFના જવાનો સાથે લોક કલાકાર ગીતા રબારીએ રક્ષાબંધન ઉજવી. સરહદના રક્ષકોને રાખડી બાંધી જવાનોની સેવા-સમર્પણને ગીતા રબારીએ બિરદાવી.. દેશભક્તિ સાથે ભાઈ-બહેનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી.