રાજ્યમાં ભારે વરસાદના પગલે<strong><a href="https://tv9gujarati.com/videos/short-videos/mahisagar-river-water-level-increase-due-to-heavy-rain-in-kheda-watch-video"> મહીસાગર</a></strong>ના કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. મળતી માહિતી અનુસાર કડાણા ડેમમાં 95 % પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. ડેમમાંથી રુલ લેવલ મેન્ટેન કરવા માટે સતત પાણી છોડવામાં આવ્યુ છે. પાદરા નજીક મહિસાગર નદીમાં સર્જાઈ પૂરની સ્થિતિ સર્જાય છે.