આ હૈયું કંપાવી દે તેવા દ્રશ્યો ભરૂચથી પસાર નર્મદા નદીમાંથી સામે આવ્યા.તેમાં વહીવટી તંક્ષ દ્વારા ના પાડી હોવા છતાં કેટલાક લોકો પોતાના અમુલ્ય જીવની પરવા કર્યા વગર માછીમારી કરતા નજરે પડ્યા,એમાંય કોઈ હોડી કે તેના સહારે નહીં અહીં માછીમારી કરતો યુવક એક લાકડાના પાટિયા પર સવાર થઈ માછીમારી કરતો નજરે પડ્યો.એક તરફ સતત વરસાદના કારણે નદીનો પ્રવાસ બેફામ વહી રહ્યો છે અને બીજી તરફ લાકડાના પાટિયે ઉભા રહી આ પ્રકારની માછમારી કરવી ભારે પડી શકે છે.હવે જોવું રહ્યું કે વીડિયો વાયરલ થયા બાદ શું વહીવટી તંત્ર આ યુવક સામે પગલા લે છે કે નહીં