હાલમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ઠેર ઠેર ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. જેમાં અમદાવાદના વાંચ ગામમાં ગ્રામજનોએ 7 કરોડથી વધારે ફટાકડાનું વેચાણ કર્યુ છે.