વડોદરામાં કલેક્ટર કચેરીમાં લાગેલી આગની ઘટનામાં ગુનો દાખલ કરાયો છે...પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે...અને આગ કેવી રીતે લાગી તે દિશામાં તપાસ શરૂ કરી છે..આગનું કારણ જાણવા માટે FSLની મદદથી થઈ રહી છે તપાસ..આગમાં મધ્યાહન ભોજન, ચૂંટણી સહિત અન્ય જરૂરી વિભાગના દસ્તાવેજો નષ્ટ થયા છે...