મહેસાણાના નુગર બાયપાસ પાસે વીજળી પડતા આગની ઘટના..રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો હતો વરસાદ..મારૂતિ ગેસ પંપના મશીન ઉપર વીજળી પડતા લાગી આગ..ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ પર મેળવ્યો કાબૂ