<p class="short_desc">અમદાવાદના કાલુપુર રેવડી બજાર વિસ્તારમાં આગ લાગી, મહત્વનુ છે કે દિવાળીના બીજા દિવસે પણ આગની ઘટના યથાવત છે. કમલ રબડીવાળી ગલીમાં આગ લાગી હતી. ચાર જેટલી દુકાનમાં આગ લાગવાની ઘટના બંતા અફરાતફરીનો માહોલ છવાયો છે. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કામગીરી હાથ ધારી હતી.</p> <div class="articleImg embedvideo"></div>