જૂનાગઢના કેશોદ પોલીસ ક્વાર્ટર નજીક પોલીસની પીસીઆર વાનમાં આગ લાગી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાથી પોલીસની પીસીઆર વાન બળીને ખાખ થઈ હતી. સળગતા ફટાકડા વાહન પર પડતા આગ લાગ્યાનું અનુમાન છે.