પાટણના સરીયદમાં આવેલા ફટાકડાના સ્ટોલોમાં લાગી આગ.. લાખો રૂપિયાનો દારૂગળો અને ફટાકડા બળીને ખાખ.. આસપાસમાં આવેલી શાકભાજીની દુકાનોમાં પણ નુકસાન.. ગામ લોકોએ આગ પર મેળવ્યો કાબૂ.