જાહેરમાં કચરો નાખતા પહેલા વિચારજો. વડોદરા શહેરમાં જાહેરમાં કચરો નાખનારાને કરાયો દંડ.આજવા રોડ પર જાહેર માર્ગ પર કચરો ફેંકનાર ગણેશ આઈસ ડીશના સંચાલકને દંડ.જાહેર માર્ગ પર કચરો ફેંકવા બદલ વેપારીને 10 હજાર રૂપિયાનો દંડ કરાયો. શહેરના પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કાર્યવાહી.. ગણેશ આઈસ ડીશ દ્વારા રોજ રાતે જાહેર રસ્તા પર શેરડીના કૂચા ફેંકવામાં આવતા હતા.