અમદાવાદ વર્લ્ડકપ મેચની ફાઈનલનો જામ્યો માહોલ.. મેચના બે દિવસ પહેલા સ્ટેડિયમ બહાર ચાહકોનો જમાવડો... ટિકિટ મેળવવા માટે લોકો સ્ટેડિયમ સુધી પહોંચ્યા