સુરેન્દ્રનગરના ખેડૂતો રોડ પર દાડમ ફેંકી દેવા મજબૂર.માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર.માવઠાને કારણે દાડમ બગડી જતાં ફેંકી દેવાયા.દાડમની ક્વોલિટી ખરાબ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી.કપાસ, મગફળી ઉપરાંત બાગાયત પાકને પણ ભારે નુકસાન.દાડમ, સરગવો, લીંબુ જેવા પાકો પણ બગડી ગયા.