જૂનાગઢમાં જિલ્લા પોલીસ વડાની (SP Junagadh) ગાંધીનગર બદલી થઈ છે. પોલીસકર્મીઓએ ગાડીને દોરડાથી ખેંચી સન્માન આપવામાં આવ્યું છે. રવિતેજા વાસમશેટ્ટીનું શહેરીજનોએ સન્માન કર્યું. ત્રણ વર્ષ દરમિયાન જૂનાગઢમાં સારી કામગીરી બદલ લોકોએ બિરદાવ્યા. શહેરના રાજમાર્ગો પર લોકો એકઠા થયાં. પુષ્પના વર્ષાથી જિલ્લા પોલીસવડાનું સન્માન કર્યું છે.