દાહોદમાં નકલી સરકારી કચેરી કૌભાંડ કેસ સામે આવ્યો છે. આરોપી અંકિત સુથારને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો છે. આરોપી અંકિત સુથારને 11 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. કૌભાંડી સંદીપ રાજપુતની પૂછપરછમાં મહત્વનો ખુલાસો થયો છે. નકલી કચેરીમાં અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી શકે છે.