ભરૂચના અંકલેશ્વરમાં 15 દુકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ.પારિતોષ એપાર્ટમેન્ટ અને મારૂતિ કોમ્પ્લેક્સમાં ત્રાટક્યા તસ્કરો.દુકાનોના તાળા ન તૂટતા તસ્કરોએ પરત ફરવાનો વારો આવ્યો.ચોરી કરવા આવેલા બે તસ્કરો સીસીટીવીમાં થયા કેદ.પોલીસ પેટ્રોલિંગ વધારવાની વેપારીઓની માગ.