અમદાવાદમાં ભગવાન જગન્નાથના નેત્રોત્સવની વિધિ – જુઓ Video

×

અમદાવાદમાં ભગવાન જગન્નાથના નેત્રોત્સવની વિધિ – જુઓ Video

ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે આજે નેત્રોત્સવની વિધિ યોજાશે. અમદાવાદના જમાલપુર સ્થિત પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં નેત્રોત્સવ વિધિ સમયે મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેશે. ભગવાન જગન્નાથ, બલભદ્રજી, બહેન સુભદ્રાજી પંદર દિવસ સરસપુરમાં મામાના ઘરે રહ્યાં બાદ પરત ફર્યા છે.

TV9 Gujarati