તાપીના અલગડ ગામમાં વિદ્યાર્થી વિનાની શાળા ચાલતી હોવાનો પર્દાફાશ થયો.ધોરણ 1થી 5માં વિદ્યાર્થીઓ ન હોવા છતાં શિક્ષકોનો પગાર ચૂકવાતો હોવાનો ખુલાસો.શિક્ષણ વિભાગને જાણ થતાં શાળાને તાત્કાલિક બંધ કરવાના આપ્યા આદેશ.