સુરતમાં ઈડીમાં સાગમટે દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન 1 કરોડની રકમ સીઝ કરવામાં આવી છે. તો દિવાળી પહેલા જ ફાઉન્ડેશન આંગડિયા પેઢી પર તવાઈ કરવામાં આવી હતી. તો ડુમસ રોડ પર આવેલા એક ફાઉન્ડેશનને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી.