ગાંધીનગર સાંતેજના પરબડી ચોકમાં DyCM હર્ષ સંઘવીએ ગજવી સભા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર સાધ્યું નિશાન..આ વખતે લોકોએ આખી રાત ગરબા રમ્યા છે. ગરબા રોકવા આવશે તો મારે અડધી રાત્રે એને ઠોકવા આવવું પડશે. લુખ્ખા, ટપોરીના વરઘોડા નીકળે તો કેટલાંક લોકોને દુઃખ થાય. ધંધુકામાં ડિમોલિશન અંગે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન. ધંધુકામાં દાદાનું બુલ્ડોઝર પહોંચ્યું છે.. સરકારે દબાણો દૂર કરી હજારો હેક્ટર જગ્યા ખુલ્લી કરાવી. દ્વારકાધીશથી નીકળેલું બુલડોઝર ધંધુકામાં સુધી પહોચ્યું.