ભગવાન દ્વારકાધીશને ભક્તે કર્યું સોનાનું દાન. ગાંધીનગરના રવિન્દ્ર ત્રિવેદીએ જગત મંદિરના દ્વારને 24 કેરેટ સોનાના વરખથી મઢાવ્યા. દાતાએ પોતાના માતાની ઈચ્છા મુજબ જગતમંદિરમાં સુવર્ણ દાન કરી ધન્યતા અનુભવી. અને દ્વારને સોનાથી મઢાવ્યા.