નશો કર્યા પછી ભાન ન રહે તો શું થાય તેનું ઉદાહરણ તમે ટીવી સ્ક્રીમ પર જોઈ શકો છો. દમણમાં ચિક્કાર દારૂ પીધેલા યુવાને પોતાની કાર નમો પથની સીડીઓ પર ચડાવી દીધી હતી. કાર ચડાવી દીધા બાદ આખરે પોલીસને બોલાવવી પડી હતી અને યુવાનની અટકાયત કરવામાં આવી હતી. દમણમાં નશાખોર કારચાલકની કરતૂત. નશાની હાલતમાં યુવકે નમો પથ પર ચડાવી કાર. યુવકે દારૂ પીને કાર ચઢાવી દેતા પોલીસ બોલાવવાની ફરજ પડી. પોલીસે યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી. દારૂના નશામાં યુવકે નમો પથ પર કાર ચડાવ્યાનો ખુલાસો.