અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના 575 પ્રવાસી શિક્ષકોની દિવાળી સુધરી. અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ ગ્રામ્ય વિસ્તારની કચેરીએ કર્યા પ્રવાસી શિક્ષકોના પગાર. માધ્યમિક વિભાગના 274 અને ઉચ્ચતર માધ્યમિકના 301 પ્રવાસી શિક્ષકોના પગાર થયા જમા. 575 પ્રવાસી શિક્ષકોની બે કરોડ 48 લાખથી વધારાની રકમનો પગાર જમા થયો. પ્રવાસી શિક્ષકોને પગાર ના મળ્યા હોવાની ઉઠી હતી ફરિયાદો