જલંદર રોડ પર કારમાં બે યુવતીઓએ કર્યા જોખમી સ્ટંટ,ગુજરાત પાસિંગની સફેદ કારમાં કર્યા સ્ટંટ, કારમાંથી બહાર નીકળી યુવતીઓએ કર્યા સ્ટંટ, ખુલ્લેઆમ ટ્રાફિકના ,નિયમોની અનદેખીનો વીડિયો વાયરલ, અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ?