રાજકોટના ધોરાજીમાં ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ..શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસની સફેદ ચાદર પથરાઈ. વાદળછાયા વાતાવરણની સાથે ગાઢ ધુમ્મસના દ્રશ્યો.માવઠા બાદ હવે ધુમ્મસભર્યા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી. બદલાતા હવામાનની કૃષિપાકોમાં વિપરીત અસર થવાની ભીંતિ.