આજે વિક્રમ સંવત 2080નો પ્રારંભ થઈ રહ્યો છે. નવા વર્ષે મંદિરોમાં ભકતોનો જમાવડો જોવા મળતો હોય છે ત્યારે આજે બેસતા વર્ષના દિવસે પાવાગઢ મંદિરમાં પણ ભક્તોની ભીડ ઉમટી હતી.