ગીર સોમનાથની મુલાકાત દરમિયાન નાયબ મુખ્યપ્રધાને વ્યક્ત કરી નારાજગી..સોમનાથ જતા મુખ્ય રસ્તા પર જ અનેક સ્ટ્રીટ લાઈટ બંધ..લાઈટો બંધ હોવાને લીધે હર્ષ સંઘવીએ વ્યક્ત કરી નારાજગી..અધિકારીઓ પાસે હર્ષ સંઘવીએ માંગ્યો જવાબ..ઘણાં સમયથી શંખચોક રોડથી સોમનાથના રસ્તાની અનેક લાઈટ ગુલ.