દ્વારકાના ખંભાળિયા અને આસપાસના પંથકમાં વહેલી સવારે છવાયું ગાઢ ધુમ્મસ. અત્યંત ભારે ધુમ્મસને લીધે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ. હાઈવે પર સ્પષ્ટ ન દેખાવાના કારણે વાહનચાલકોને પડી મુશ્કેલી. વાહનની હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી.