રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ગંભીર શ્રેણીમાં યથાવત છે. વધતા પ્રદૂષણ અને ઝેરી હવાના કારણે મોટાભાગના લોકો આંખો, છાતી અને ગળામાં દુખાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે દિલ્હી અને પંજાબ સરકારને પણ ફટકાર લગાવી ચૂકી છે.