ઈનામી જમીનોના અનધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે નિર્ણય. મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય..પ્રવર્તમાન જંત્રીના 20 ટકા કબજાહક્કની રકમ ભરી શકાશે. કબજાહક્કની રકમ ભરી જમીન નિયમબદ્ધ કરી શકાશે. રી ગ્રાન્ટ કરેલ હોય પરંતું કબજાકિંમત ન ભરી હોય તેમને લાભ મળશે. કોઈક કારણસર રી ગ્રાન્ટ બાકી હોય તેવા કબેજદારને થશે લાભ. જમીનના અનઅધિકૃત ધારણ કરનાર વારસદારને ફાયદો. જમીનની તબદીલી બાદ બીજા કોઈના કબજામાં હોય તેને લાભ થશે