ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર કરાઈ.આગામી 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ થશે, જે 25 માર્ચ સુધી ચાલશે.બજેટ સત્રના 23 દિવસમાં 26 બેઠકો યોજાશે.વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના પણ કરવામાં આવી છે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ થઈ જાહેર. 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રની બેઠક મળશે. 25 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે. બજેટ સત્રમાં 23 દિવસમાં 26 બેઠકો યોજાશે. વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના કરાઈ.