ગુજરાતી નવું વર્ષ વિક્રમ સંવત 2080ના પાવન દિવસે એટલે કે નવા વર્ષે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. ભક્તોએ સોમનાથ મંદિરમાં આરતીનો લાભ લીધો હતો.