બંગાળની ખાડીમાં સર્જાયા એક સાથે બે ડીપ ડિપ્રેશન ....મિધિલી ચક્રવાત બંગાળની ખાડીમાં બની શકે વધુ તીવ્ર...વાવાઝોડું બાંગ્લાદેશમાં લેન્ડફોલ કરે તેવી શક્યતા...અન્ય એક ડિપ્રેશન ઓડિશા તરફ વધી રહ્યું છે...