ડાંગના વઘઈ, સાપુતારા, આહવા અને સુબીરમાં વરસાદી માહોલ.. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોની ચિંતા હળવી થઈ. વરસાદના પગલે ડાંગના વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો સાપુતારા સહિતના પર્વતીય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું. લાંબા વિરામ બાદ વરસાદથી કૃષિપાકોને મળશે જીવતદાન.