ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો. આહવા, વઘઈ, સુબીર, સાપુતારામાં ધીમીધારે વરસાદ વરસ્યો.. ઝરમર વરસાદને લઈને આહલાદક વાતાવરણ સર્જાયું.. ટેબલ પોઇન્ટ અને સનરાઈઝ પોઇન્ટ પર ધુમ્મ્સ સાથે વરસાદ વરસતા. સહેલાણીઓ મોસમની મજા માણી.