Cyclone Biparjoy: અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. ત્યારે દ્વારકામાં રેસ્ક્યુ કરવા માટે આર્મીની ટીમને રવાના કરવામાં આવી છે.