અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપી વિદેશી ચલણી નોટો. બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી વિદેશી નાણાં મળી આવ્યાં. ભારતીય ચલણ પ્રમાણે 42 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા. કસ્ટમ સામે કરન્સી જાહેર ન કરી લઈ જવાતી હતી. સોનું અને ગાંજા માટે એડવાન્સ પેમેન્ટ જતું હોવાની આશંકા. અમદાવાદ એરપોર્ટ પર ફરી કસ્મટ વિભાગની મોટી કાર્યવાહી, બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી વિદેશી કરન્સી મળી આવી, ભારતીય ચલણ પ્રમાણે 42 લાખ કબજે કરવામાં આવ્યાં, વિદેશી કરન્સી કસ્ટમ સામે જાહેર ન કરી લઈ જતો હતો મુસાફર, સોનું અને ગાંજા માટે એડવાન્સ પેમેન્ટ જતુ હોવાની શંકા, મુસાફર સામે કસ્ટમ એક્ટ અને FEMA અંતર્ગત કાર્યવાહી