રાજ્યમાં માવઠા અને બેવડી ઋતુને કારણે પાકને નુક્સાન. કેરી સહિતના પાકને ભારે નુક્સાનની શક્યતા.. મહિસાગર, અરવલ્લીમાં પડ્યો હતો કમોસમી વરસાદ. ઠંડી, ગરમી અને વાદળ છાયા વાતાવરણને કારણે મુશ્કેલી..આંબાના મોર બળવાની શક્યતા.