રાજ્યમાં સારા વરસાદના કારણે અનેક નદી નાળા છલકાઈ ગયા છે, ત્યારે હિરણ નદીમાં પણ પુર આવ્યું છે, જો કે આ પુરના કારણે મહાકાય મગરો પણ તણાઈ આવ્યા છે.