કચ્છના નખત્રાણાના રામેશ્વર રોડ પર જોવા મળ્યો મગર. રહેણાક વિસ્તાર પાસે એકાએક મગર આવી ચડ્યો. રાતના સમયે વરસાદી વાતાવરણ વચ્ચે મગર રસ્તો પસાર કરતો દેખાયો. વાહનમાં સવાર વ્યક્તિએ મગરને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો. કચ્છમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વચ્ચે રસ્તાઓ પર મગર પણ જોવા મળી રહ્યો છે.કચ્છના નખત્રાણાના રામેશ્વર રોડ પર મગર જોવા મળ્યો.રાત્રીના ચાલુ વરસાદે મગર રોડ પર આવ્યો હતો..રામેશ્વર રોડ પર નખત્રાણાની સોસાયટીઓ આવેલી છે..ત્યાં જ મગર નિકળ્યો.