ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં મગર દેખાતા ફફડાટ.તારવેલા ગામે વાડી વિસ્તારમાં આવી ચડ્યો મગર.નદીના બેઠા પુલિયાના રસ્તા પર મગર જોવા મળ્યો.રસ્તા પર મગર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ.સ્થાનિકે મગરનો વીડિયો મોબાઈલમાં કર્યો કેદ.