વડોદરામાં વાઘોડિયા GIDC પાછળથી મગરનું રેસ્ક્યૂ કરાયું. મગર તળાવમાંથી બહાર નિકળી કુંડીમાં ફસાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ફસાયેલા 7 ફૂટના મગરને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુઅરની ટીમે ભારે જહેમતે બચાવ્યો. મગરનું રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો.