ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપનો મહામુકાબલો જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોનું ઘોડાપૂર ઉમટ્યૂ.. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ‘નીલા સમંદર’ જેવા દ્રષ્યો જોવા મળ્યા. મોટાભાગના દર્શકો ટીમ ઇન્ડિયાની ટી શર્ટ પહેરી પહોંચ્યા હતા.