કોરોનાએ ફરી એકવાર વધારી મુકી છે લોકોની ચિંતા.અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.અત્યાર સુધી 21 કેસ સામે આવ્યા છે.એક્ટિવ કેસની સંખ્યા માત્ર 15 જ છે.જો કે દેશ અને દુનિયામાં જેવી રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે.તેના કારણે આરોગ્ય તંત્ર એલર્ટ થઇ ગયું છે.