જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ફેલાતી ગંદકીનો વિવાદ. સરકાર તરફથી રજૂ થયેલા રિપોર્ટમાં સામે આવી મહત્વની વિગતો. ગિરનાર પર્વત પરથી 44 ટન કચરો નિકળ્યો. ગિરનાર પર્વત પર પાણીની બોટલ સિવાય પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ. જનજાગૃતિ માટે સાઈન બોર્ડ અને 200 કચરાપેટી મૂકવામાં આવી. પર્વત પરની સીડી પર દર 100 પગથિયે એક માણસ રહેશે હાજર.