કચ્છના (Kachchh) કંડલાના દિનદયાળ પોર્ટના કન્ટેઈનર ટર્મિનલનું ભૂમિપૂજન કરવામાં આવ્યો. PM મોદીએ મુંબઈથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શિલાન્યાસ કર્યો . 2047 સુધીમાં બની જનારા કન્ટેઈનર ટર્મિનલથી અત્યાધુનિક જહાજોનું સંચાલન સરળ બનશે.