ખેડાના નડિયાદમાં કોંગ્રેસનું ‘ઉમેદવાર બચાવો’ અભિયાન. મહાનગરપાલિકાના 25 ઉમેદવારને કોંગ્રેસે અજ્ઞાત સ્થળે મોકલ્યા..તોડજોડની રાજનીતિ સામે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલ્યા..નડિયાદ નગરપાલિકામાં કોંગ્રેસના 50માંથી 25 ઉમેદવાર ભૂગર્ભમાં..ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી ઘડીએ કોંગ્રેસનો એક્શન પ્લાન.