ગીર સોમનાથના કોંગ્રેસ ધારાસભ્યએ બ્રિજના કામ અંગે CMને રજૂઆત કરી છે. વેરાવળમાં બનતા પુલની ગુણવત્તા નબળી હોવાનો આક્ષેપ કર્યો છે. બેકબોન્ડ કંસ્ટ્રક્શન કંપનીના કામ અંગે ચકાસણી કરવા વિમલ ચુડાસમાની માગ કરી છે.