કોંગ્રેસ સેવાદળના નેતા લાલજી દેસાઈની આ ટિપ્પણીએ વિવાદ સર્જ્યો છે. મોરબીમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા યોજાયેલી સભામાં લાલજી દેસાઈએ આ નિવેદન આપ્યું. અને કલાકારો માટે ન શોભે તેવા શબ્દો પણ વાપર્યા. આ ટિપ્પણીથી વિવાદ થવાના સંપૂર્ણ એંધાણ સેવાઈ રહ્યા છે. ઉદ્યોગપતિઓને આડેહાથે લેવામાં નેતાજી એ ભૂલી ગયા કે, તેઓ કલાકારોને પણ અપશબ્દો બોલી રહ્યા છે.. ટંકારામાં ભાષણ દરમિયાન જાહેર મંચ પરથી કહેલા આ શબ્દોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મોરબીમાં કોંગ્રેસ સેવાદળના નેતા લાલજી દેસાઈની વિવાદિત ટિપ્પણી. લાલજી દેસાઈએ ગાયક કલાકારો વિશે કરી વિવાદિત ટિપ્પણી.ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા યોજાયેલી સભામાં કલાકારો પર વિવાદિત ટિપ્પણી.ટંકારામાં ભાષણ દરમિયાન જાહેર મંચ પર અપશબ્દ બોલ્યાનો વીડિયો વાયરલ.