ખેડૂતો માટે જાહેર કરેલ રાહત પેકેજને કોંગ્રેસે ગણાવ્યું મજાક કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સહાય પેકેજના નામે ખેડૂતોની ક્રૂર મજાક. "16 હજાર ગામડા વચ્ચે માત્ર ₹10 હજારનું રાહત પેકેજ"."વીઘે સરકારે માત્ર ₹3500ની સહાય જાહેર કરી"."કીડી જેવડા રાહત પેકેજને હાથી જેવું દેખાડવાનો પ્રયાસ"